સફળતા / અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે કનેક્શન ધરાવનાર હરેશ ગોસ્વામીની અમદાવાદમાંથી ધરપકડ, કર્યા આ ખુલાસા

gujarat ats Accused haresh gauswami arrested vastral ahmedabad

અમદાવાદમાં ગુજરાત ATSએ લૂંટ અને ધાડના કુખ્યાત આરોપી હરેશ ગોસ્વામીની ધરપકડ કરી છે. હરેશ ગોસ્વામી લૂંટ, ધાડ અને ફાયરિંગ જેવા ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ગુનામાં સંડોવાયેલો છે. હરેશ ગોસ્વામીનું મુંબઈ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે કનેક્શન પણ સામે આવ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ