ગાંધીનગર Gossip / વિધાનસભામાં ટોઈલેટમાં ફ્લશ કરવા બાબતે 4 મહિલા ધારાસભ્યો બાખડ્યા, આખરે થયું સમાધાન

Gujarat assembly women MLA fight on toilet

ગુજરાત વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે ત્યારે તે કામ સિવાયની બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે. ક્યાંક જમણવારનો વિવાદ તો વળી ગઈકાલે મહિલા ધારાસભ્યો વચ્ચેનો વિવાદ ગુંજતો ગુંજતો લોકો સુધી પહોંચી ગયો હતો. એક સામાન્ય બાબતમાં આ જનપ્રતિનિધિ મહિલાઓની કેટફાઈટ જોઈને લોકો અંદરો અંદર ગોસિપિંગ કરી કરવા લાગ્યા હતા. લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે, શૌચાલય જેવા મુદ્દે ઝગડી પડતી મહિલા ધારાસભ્યોને ખરેખર શિક્ષિત થવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ