મિશન 2022 / મધ્ય અને સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓના નામ જાહેર, બેઠકોનો ચિતાર મેળવવા ભાજપનો એક્શન પ્લાન

gujarat assembly seats in charge names announced of central and saurashtra zones

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો તડામાર તૈયારીઓમાં જોડાઇ ગયા છે. ત્યારે ભાજપે પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમરકસી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ