મંજૂરી / SC-STને આગામી 10 વર્ષ સુધી અનામત વધારી દેવામાં આવ્યું, ગુજરાત વિધાનસભામાં બિલ પાસ

Gujarat Assembly passes bill on SC ST quota

ગુજરાત વિધાનસભામાં શુક્રવારે બંધારણ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં SC-STને આગામી 10 વર્ષ સુધી અનામત વધારી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ