ગુજરાત વિધાનસભા / ગુજરાત સરકારની કબૂલાત, અબજોના પ્રિમિયમ ચુકવ્યા બાદ પણ વીમાકંપનીઓએ બતાવ્યો ઠેંગો

Gujarat assembly farmer crop insurance issue raised

રાજ્યમાં પાક વીમા બાકી હોવાના આંકડા સામે આવ્યાં છે. વિધાનસભા પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસે પાક વીમાનો મુદ્દો છેડ્યો હતો. જેમાં ખુદ ગુજરાત સરકારે જ આંકડા આપ્યા હતા વળી. ખેડૂતોએ પ્રિયમિયમ પેટે ચુકવેલી રકમ અને ખેડૂતોને વળતર પેટે ચુકવાયેલી રકમમનો ફેર પણ ઉડીને આંખે વળગે એવો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ