રાજકારણ / BJPના દિગ્ગજ નેતાએ મતદાનના દિવસે જ હાર્દિક પટેલને આપી સલાહ, કહ્યું આવું કરશો તો ફાયદો થશે

gujarat assembly election 2022 iffco chairmen dilip sanghani advise to bjp candidate hardik patel

ઇફકોના ચેરમેન દિલીપ સાંઘણી પણ મતદાન કરવા માટે તેમના વતને પહોચ્યા હતા. ત્યારે તેઓએ હાર્દિક પટેલને લઈને તેને સલાહ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ