ઇલેક્શન 2022 / 1,72,000 મુસ્લિમ વોટ ધરાવતી આ બેઠક જીતવા ઓવૈસીએ કમર કસી, કોંગ્રેસના મોટા નેતાને મળી રહી છે ટક્કર

gujarat assembly election 2022 asaduddin owaisi party aimim plan for muslim dominated danilimda

અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક એક માત્ર એવી બેઠક છે જ્યાં આજ સુધી ભાજપ પોતાનો ઝંડો લહેરાવી શક્યું નથી. શું AIMIM આ વર્ષે બાજી મારી શકે છે ?

બ્રેકિંગ ન્યૂઝ