વિરોધ પ્રદર્શન / VIDEO: પરેશ ધાનાણીએ તો ભારે કરી! વોટ આપવા સાઇકલ પર જુઓ શું બાંધીને નીકળ્યા

gujarat assembly election 2022 Amreli seat congress candidate paresh dhanani voting with cycle and gas

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ચુક્યું છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અનોખી રીતે મતદાન કરવા માટે પહોચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ