શક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ નેતાઓને મળી શકે છે ટિકિટ

Gujarat Assembly by-elections 2020 Congress Probable names 8 seats

રાજયમાં રાજ્યસભાની ચુંટણી યોજાઈ તે સમયે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા. જેને લઈને રાજયમાં 8 વિધાનસભા બેઠક ખાલી પડેલી છે જેથી હવે વિધાનસભા પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે કોંગ્રેસના સંભવિત નામો સામે આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ