રાજનીતિ / પેટાચૂંટણીમાં જામશે ત્રિ-પાંખિયો જંગ, કોંગ્રેસ સાથે ગઠબંધનમાં નહીં એકલા હાથે લડવાની આ પક્ષની જાહેરાત

Gujarat Assembly by-elections 2020 BJP Congress NCP

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. જ્યારે 10 નવેમ્બરે મતગણતરી થશે. ત્યારે હવે આ પેટાચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ