પેટાચૂંટણી / ગુજરાતની 8 બેઠકો પર આજે મતદાન, 81 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવશે

gujarat assembly by election 2020 voting on eight seats

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર આજે (મંગળવાર) સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. આ 8 બેઠકો પર 81 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવશે. કોવિડના નિયમો હેઠળ મતદાન યોજાશે. જ્યારે આ પેટાચૂંટણીનું 10 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ