ગાંધીનગર / ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ પાસ થયું, શિક્ષણમંત્રીએ કહ્યું- 11 નવી ખાનગી યુનિવર્સિટી થશે શરૂ

Gujarat assembly 2022 private university bill passed jitu vaghani

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ રજૂ કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્યના યુવાનોને વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત શિક્ષણ સરકારી યુનિવર્સિટીઓની સાથે વધુ 11 ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઘર આંગણે મળતું થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ