ધાક / વડોદરામાં બોડિયા ગેંગનો આતંકઃ છડેચોક BJP કાર્યકરોને ચણિયાચોળી પહેરાવીને કરાવ્યું 'તા..તા..થૈયા'

gujarat aslam bodiya hit bjp workers and force them dress like women and dance

વડોદરામાં બોડિયા ગેંગનો આતંક વધી રહ્યો છે. સામાન્ય લોકોતો ઠીક પરંતુ ભાજપ સહિતના મોટો રાજનૈતિક માથા અને ભલભલા VIPને પણ એક જ લાકડે હાંકે છે. બોડિયા ગેંગે BJPના કાર્યકરોને છડેચોક ચણિયા ચોળી પહેરાવીને તા તા થૈયા કરાવ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ