હનીટ્રેપ / દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવણીની આશંકા, યૂપી અને ગુજરાત ATS દ્વારા એક શખ્સની અટકાયત

Gujarat and UP ATS detained 1 persons involved in terrorist activities

યૂપી અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને શખ્સની ધરપકડ (Arrested) કરાઈ છે. ઉત્તરપ્રદેશમાં બહાર આવેલાં એક દેશવિરોધી ષડયંત્રમાં બાલાપરના યુવકને સંડોવતી કડીઓ સ્પષ્ટ થતાં તેને આજે ઉઠાવી લેવાયો હોવાનો આધારભૂત સૂત્રો દાવો કરી રહ્યાં છે. કચ્છનાં અબડાસાનાં બાલાપર બુડધ્રોમાંથી ATSએ એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની ધરપકડ કરીને ATSએ નખત્રાણામાં રહેતા તેના મિત્રની પણ પૂછપરછ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ