કોરોના / લૉકડાઉનમાં ગુજરાતને થયેલા નુકસાનની ભરપાઈ માટે જુઓ કેટલા રૂપિયાની જરૂર પડશે, જાણો રાજ્યવાર આંકડો

Gujarat and other states will need billions of rupees to compensate for lockdown of corona crisis

કોરોના વાયરસના કારણે દુનિયામાં વર્ષ 2008 જેવી આર્થિક મંદી થવાના ભણકારા થઇ રહ્યા છે. કોરોનાના કારણે ઘણા બધા દેશોના અર્થતંત્ર તળિયાઝાટક થઇ ગયા છે  એવામાં ભારતમાં પણ આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ