આકાશી આફત / તીડનો આતંક : ગુજરાત સહિત ભારતના આ રાજ્યો હાઈઅલર્ટ પર

Gujarat and other 5 states on high alert for locust attack

એક તરફ કોરોનાની મહામારી વિશ્વને હંફાવી રહી છે બીજી તરફ ચોમાસું મંડાઈ ગયું છે ત્યારે વધુ એક આકાશી આફત આવી રહી છે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં કૃષિમંત્રાલય દ્વારા તીડના આક્રમણ અંગે હાઈઅલર્ટ આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ