અમદાવાદ / 450 કરોડના રોડ કૌભાંડમાં અનેક મ્યુનિ. અધિકારીઓનું નવું વર્ષ બગડશે ?

Gujarat AMC rs 450 crore scandal on road repairing resurfacing

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વાર વર્ષ 2017ના ચોમાસામાં પડેલા સામાન્ય વરસાદમાં કોન્ટ્રાક્ટર અને ઇજનેર વિભાગની મિલીભગતથી બનેલા રોડ ધોવાઇ ગયા હતા. તે વખતે હાઇકોર્ટે બિસમાર રસ્તા, રખડતાં ઢોર, ટ્રાફિક નિયમનના મામલે થયેલી જાહેરહિતની અરજીના સંદર્ભે તંત્ર સામે લાલ આંખ કરતાં સમગ્ર મામલો રાજ્યભરમાં ગરમાયો હતો. નાછૂટકે મ્યુનિસિપલ સત્તાવાળાઓને રોડ કૌભાંડ મામલે તપાસનાં ચક્રો ગતિમાન કરવા પડ્યાં હતાં, 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ