વિરોધ / રહીશોના ઉગ્ર વિરોધ વચ્ચે મેમ્કો હેલ્થ કવાટર્સના એક નંબરના બ્લોકને પણ તોડવાનું શરૂ કરાયું

Gujarat AMC breakdown old health quarters local people opposed it

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇકાલે મેમ્કો વિસ્તારમાં આવેલા 60 વર્ષ જૂનાં હેલ્થ કવાટર્સને તોડવાની કામગીરી પૈકી અતિ જર્જરીત બ્લોક નં.7ને તોડી પડાયો હતો હવે આજે તંત્ર દ્વારા અન્ય જર્જરીત બ્લોક નં.1ને તોડી પાડવાની કામગીરી લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ