એક્શન / અમદાવાદમાં શ્રેય હોસ્પિ. આગની ઘટના બાદ CM રૂપાણીએ આખા રાજ્યમાં આપી દીધો આ આદેશ

Gujarat all the hospitals Fire Safety Checking Order CM Rupani

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં દુઃખદ ઘટના બની હતી. કોરોનાની સારવાર માટે આવેલા 8 દર્દીઓના હોસ્પિટલમાં આગ લાગતા મોત થયા હતા. એવું સામે આવ્યું છે કે, આ શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને કોઇ જ પ્રકારની કાળજી લેવામાં આવી ન હતી. ત્યારે હવે મોડી તો મોડી સરકાર જાગી હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટના આદેશ આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ