કાર્યવાહી / આજે રવિવારનાં દિવસે પણ રાજ્યની તમામ RTO કચેરી ચાલુ, વહેલી સવારથી અરજદારોની લાંબી લાઇનો

Gujarat all RTO office of remains open today sunday

આજે તંત્રનાં આદેશ બાદ રાજ્યભરનાં તમામ RTO કાર્યરત રાખવામાં આવ્યાં છે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર ટ્રાફિકનાં નવા કાયદા (Motor Vehicle Act 2019)નાં અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની ખૂબ લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં લાયસન્સ અને HSRPની પ્રક્રિયા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરીને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ