મેઘ મલ્હાર / ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ક્યાંક ડેમો છલકાયા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી, 12 ગામો સંપર્કવિહોણાં

gujarat all rain data today in monsoon 2022

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે મેઘાએ સટાસટી બોલાવી હતી. જેને પગલે ક્યાંય ખુશી તો ક્યાંય ઉપાધિ જન્મી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ