ગાંધીનગર / ભાજપનો મોટો નિર્ણય: ધારાસભ્યોએ દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ C.R પાટીલને સોંપવો પડશે

Gujarat All BJP MLA Submitted work report

ગાંધીનગર ખાતે બેઠક બાદ તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે, દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ