દારૂબંધી? / ગાંધીના ગુજરાતમાં હેલ્થ પરમિટ હેઠળ વિદેશી દારૂની રેલમછેલ, આ નિયમો હેઠળ લોકો મેળવે છે છૂટછાટ

gujarat alcohol health permit rules here are the details of misuse districtwise

ગુજરાત રાજ્યને ગાંધીના ગુજરાત તરીકે દેશમાં ઓળખવામાં આવે છે. પણ વાસ્તવિકતા કંઇક અલગ જ છે એ તો હવે બધાને ખબર છે. 'હેલ્થ પરમિટ' જેવા ગતકડા કરીને લોકો છટકબારી શોધી જ લેતા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ