અમદાવાદ / ગુજરાતમાં દારુબંધીનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, દારૂબંધી હટશે કે નહીં તેનો ચુકાદો આવશે આ તારીખે

Gujarat alcohol ban case reaches High Court

ગુજરાત હાઈકોર્ટમાં એક અરજદારે દારૂબંધી હટાવવાની અરજી કરી, જે બાદ અન્ય અરજદાર દ્વારા દારૂબંધી કાયમ રાખવા માટેની અરજી કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ