ધમકી / ‘મંદિરની જગ્યા છોડી દો, નહીં તો બળાત્કાર-મર્ડરના કેસમાં ફસાવી દઈશું’

gujarat ahmedabad Threat mandir mahant tarpe in raped case

થલતેજ વિસ્તારમાં આવેલ મહાકાળી મંદિરની જમીન છોડી દેવા બાબતે એક મહિલા અને બે વ્યક્તિઓએ મોડી રાતે મંદિરમાં જઈને પૂજારીને ખોટા બળાત્કાર અને મર્ડરના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ગડદાપાટુનો માર મારતાં ચકચાર મચી ગઈ છે. બે વ્યક્તિએ મંદિરના પૂજારીને ત્રીસ લાખ રૂપિયા આપીને મંદિર છોડી જતાં રહેવા કહેતાં તેમના વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.   

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ