કૌભાંડ / ખાતરનો થઇ રહ્યો છે કાળાબજાર? અમદાવાદના દાણીલીમડામાંથી સબસીડીવાળા યુરીયા ખાતરની 276 ગુણો ઝડપાઈ

Gujarat: Ahmedabad Subsidized fertilizer scam

રાજ્યમાં એક તરફ ખેડૂતોને સમયસર યુરિયા ખાતર નથી મળતું.ત્યારે દાણીલીમડા પોલીસે ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસીડીયુક્ત ગેરકાયદે યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ