દૂર્ઘટના / ગઇકાલે સાણંદ GIDCની કંપનીમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ

Gujarat ahmedabad sanad gidc fire in comapny

અમદાવાદની સાણંદ GIDCમાં જાપાનની કંપનીમાં લાગેલી આગ પર હજુ પણ બેકાબુ છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગઇકાલથી ફાયર વિભાગ જહેમત ઉઠાવી રહ્યું છે. આગ પર કાબૂ મેળવવા માટે હાલમાં અત્યાધુનિક વાહનો કામે લગાડાવામાં આવ્યાં છે. જેમાં હાલ 1 વરુણ પંપની પણ મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક અનુસાર કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ