તપાસ / અમદાવાદઃ બળાત્કાર કેસમાં PIએ બિલ્ડર પાસેથી 40 લાખ રૂપિયાનો તોડ કર્યો

gujarat ahmedabad police builder rupees

મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્વેતા જાડેજાના ૩૫ લાખ રૂપિયાના તોડકાંડ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.રાઠોડનો ૪૦ લાખ રૂપિયાનો તોડકાંડ સામે આવતાં વધુ એક વખત પોલીસની છાપ ખરડાઇ છે. બળાત્કારના આરોપી એવા બિલ્ડર સુનીલ ભંડેરી પાસેથી ૪૦ લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ થતાં એસીપીએ પીઆઇ વિરુદ્ધમાં તપાસ શરૂ કરી છે. જો કે બિલ્ડરની ધરપકડ થતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ