શરમજનક / અમદાવાદમાં 4 પોલીસકર્મી સામે ફરિયાદ, આરોપીની ગર્ભવતી પત્નીને માર્યો ઢોર માર

gujarat ahmedabad police beat pregnant woman

ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા ભંગારના એક વેપારીએ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત 4 લોકો વિરુદ્ધ પોતાને અને ગર્ભવતી પત્નીને ઘરમાં ઘૂસી મૂઢ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ