બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આવતી કાલથી "ઓપરેશન ક્લીન ચંડોળા"નો બીજો તબક્કો શરૂ, AMCના અધિકારીઓ સહિત ખુદ CP હાજર રહેશે

અમદાવાદ / આવતી કાલથી "ઓપરેશન ક્લીન ચંડોળા"નો બીજો તબક્કો શરૂ, AMCના અધિકારીઓ સહિત ખુદ CP હાજર રહેશે

Last Updated: 01:06 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Clean Chandola : આવતીકાલથી ચંડોળા તળાવ પર બીજા તબક્કાનું મેગા ડિમોલેશન શરૂ થશે, પોલીસ કમિશનર જી.એસ મલિક અને AMCના અધિકારીઓ રહેશે હાજર, અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પર જગ્યા પરના દબાણ દૂર કરાશે

Operation Clean Chandola : મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આવતીકાલથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થશે. વાસ્તવમાં આવતીકાલથી ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0) શરૂ થશે.

નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જે બાદમાં હવે કાલથી ચંડોળા તળાવ આસપાસ ફરી મેગા ડિમોલિશન શરૂ થશે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક અને AMCના અધિકારીઓ હાજર રહેશે.

વધુ વાંચો : મિનરલ વોટરની આડમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી! રૂ. 46.12 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સાથે ડિમોલિશનની કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. મહત્વનું છે કે, આવતીકાલથી શરૂ થનાર ઓપરેશન ક્લિન ચંડોળા 2.0 હેઠળ આશરે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરના દબાણો દૂર કરાશે. નોંધનીય છે કે, પ્રથમ તબક્કામાં 4 હજાર જેટલા ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandola Lake Ahmedabad Operation Clean Chandola
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ