બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે એપાર્ટમેન્ટના ચોથા માળે લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Last Updated: 08:37 PM, 29 April 2025
અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે આગની ઘટના બની છે. આત્રેય એલિગન્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ચોથા માળે લાગેલી આગ પાંચમાં માળ સુધી પહોંચી ગઈ છે. ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે
ADVERTISEMENT
ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે
ADVERTISEMENT
રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો છે. ઘટનાના પગલે ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી છે.
આ પણ વાંચો : 'હું પહેલગામ પીડિતોને ખાતરી આપું છું કે ન્યાય મળશે..' મન કી બાતમાં બોલ્યા PM મોદી
બે બાળકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી
ચોથા માળે લાગેલી આગ પાંચમાં માળ સુધી પહોંચી ગઈ છે તેમજ મકાનમાં બે બાળકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.