અકસ્માત / અમદાવાદમાં AMCના ડમ્પરની હડફેટથી કે કા શાસ્ત્રી કોલેજના મહિલા પ્રોફેસરનું મોત

Gujarat Ahmedabad Maninagar Amc dumper accident professor women dead on the spot

મણિનગરમાં મનપાના ડમ્પરે એક મહિલાને હડફેટે લીધી હતી જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. સ્થાનિકોએ ડમ્પર ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ