દરોડા / કરોડપતિઓમાં કકળાટ, અમદાવાદમાં 18 સ્થળોએ ITના દરોડા

gujarat ahmedabad IT department raid in kalupur cloth market sindhu bhavan road

અમદાવાદની ટેક્સટાઈલ માર્કેટમાં આયકર વિભાગે દરોડા પાડ્યા છે. દિવાળી તાકડે જ દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાલુપુર ક્લોથ માર્કેટમાં એસજી હાઈવે સહિત કુલ 18 સ્થળો દરોડાના પગેલે વેપારીબેડામાં ગુસપુસ શરૂ થઈ ગઈ છે. સિંધુ ભવન રોડ ઉપર પણ ITએ રેડ પાડી છે વળી કેટલાક જમીનદલાલો પણ ITના નિશાના ઉપર છે. આ દરોડામાં કરોડોની બેનામી સંપત્તિનો વ્યવહાર સામે આવવાની શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ