હોટસ્પોટ / કોરોના વાયરસ માટે ગુજરાતમાં અમદાવાદ બન્યું હોટસ્પોટ, કેન્દ્ર સરકારે શહેરોની યાદી કરી જાહેર

Gujarat Ahmedabad include  india 16 city hotspot for coronavirus

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદને કેન્દ્ર સરકારે કોરોના માટે હોટસ્પોટ જાહેર કર્યુ છે. જે મુજબ કોરના મહામારી અમદાવાદને તારાજ કરી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં 82 કોરોનાના કેસ નોંધાયા છે જેમાંથી 31 કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચુક્યા છે જ્યારે મોત મામલે પણ અમદાવાદ ટોપ ઉપર છે. ગુજરાતમાં કુલ 6 લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે અમદાવાદમાં જ 3 લોકોના જીવ કોરાનાને કારણે ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ