સાવચેત / ભુલશો નહીં... ગેસની બોટલ ઘરે આવે એટલે પહેલાં જ વજન ચકાશી લો, અમદાવાદમાં સામે આવ્યું આ કૌભાંડ

Gujarat Ahmedabad Gas agency owner Theft gas in LPG  bottle

ઘરે રસોઈ બનાવવા માટે ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો ગેસ સિલિન્ડરની ડિલિવરી બાદ તેનું વજન કરાવવાનું ભૂલતા નહિ. ગઈ કાલે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ હરસિદ્ધિ ગેસ એજન્સીના મા‌લિક અને તેમના ડિલિવરી બોય દ્વારા ગેસના સિલિન્ડરમાંથી મોટા પાયે ગેસની ચોરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ