આદેશ / અમદાવાદના રોડ શોમાં ટ્રમ્પને જોવા જાઓ તે આ વસ્તુ સાથે લઇ જજો, નહીંતર ધક્કો માથે પડશે

Gujarat Ahmedabad Donald Trump pm modi road show Icard compulsory

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ટ્રમ્પના આગમનને લઇને અમદાવાદમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી ટ્રમ્પનું સ્વાગત કરશે. એરપોર્ટથી બંને નેતાઓ ગાંધી આશ્રમ જશે. બાદમાં રિવરફ્રન્ટથી રોડ શો યોજાશે. તો PM મોદી અને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. જ્યાં 1.20 લાખ લોકો મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેશે. મહત્વનું છે કે તેઓ વિશ્વ સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. પરંતુ રોડ શોના રૂટ પર ઉભા રહેવા માટે કેટલાક આદેશ આપવામાં આવ્યા છે. શું છે આ આદેશ ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ