નિર્ણય / આનાથી વધારે પૈસા ન આપતા : અમદાવાદની 15 ખાનગી હોસ્પિ.માં કોરોના દર્દી માટે બૅડના ભાવ નક્કી કરાયા

Gujarat Ahmedabad coronavirus covid 19 hospital covis bed price fix by amc

ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મહાનગરોમાં અમદાવાદના હાલ બેહાલ છે. કોવિડ બેડની પણ અછત હોવાના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે મનપા દ્વારા શહેરની 15 ખાનગી હોસ્પિટલ માટે કોવિડ બેડના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ