બંડ / પેટાચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં વિકેટો પડી બદરૂદ્દીન શેખ સહિત 15 લઘુમતી નેતાઓનું રાજીનામુ

Gujarat Ahmedabad congress 15 Designee gave resignation

અમદાવાદ કોંગ્રેસમાં આજે હડકંપ સર્જાયો છે. પીઢ નેતા બદરુદ્દીન શેખ સહિત 15 હોદ્દેદારોના રાજીનામા ધરી દેતા અમદાવાદ કોંગ્રેસમાં લે-મેલ થઈ ગઈ છે. આયાતી ઉમેદવારને પેટાચૂટણીની ટિકિટ અપાતા કોંગી નેતાઓ પક્ષથી ખફા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ