ચોમાસું / ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, અનેક શહેરોમાં પૂરનું સંકટ

Gujarat again rain forecast heavy rains floods weather

ગુજરાતમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. પરંતુ રાજ્યમાં વરસાદની રી-એન્ટ્રીની તૈયારી છે. 15 અને 16 ઓગષ્ટે ફરી વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેશર સર્ક્યુલેશન સર્જાયુ છે. જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ