બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત વહીવટી સેવા વર્ગ 1ના 31 અધિકારીઓની સાગમેટ બદલી, જુઓ કોની ક્યાં કરાઇ નિમણૂંક

ફેરફાર / ગુજરાત વહીવટી સેવા વર્ગ 1ના 31 અધિકારીઓની સાગમેટ બદલી, જુઓ કોની ક્યાં કરાઇ નિમણૂંક

Last Updated: 08:48 PM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસુલ વિભાગે 31 અધિકારીઓની બદલી કરી છે જ્યારે 3 અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી છે

રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. મહેસુલ વિભાગે 31 અધિકારીઓની બદલી કરી છે જ્યારે 3 અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી છે. ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ 1 સંવર્ગમાં ફરજ બજાવચા અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરાઈ છે જ્યારે જ્યારે મામલતદાર વર્ગ- 2 સંવર્ગના ત્રણ અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1ની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપી છે.

જુઓ લિસ્ટ

GAS (Jr. Scale), Class 1 Transfer & Promotion Order_20 Jan 25 (2)_page-0001GAS (Jr. Scale), Class 1 Transfer & Promotion Order_20 Jan 25 (2)_page-0002GAS (Jr. Scale), Class 1 Transfer & Promotion Order_20 Jan 25 (2)_page-0003GAS (Jr. Scale), Class 1 Transfer & Promotion Order_20 Jan 25 (2)_page-0003GAS (Jr. Scale), Class 1 Transfer & Promotion Order_20 Jan 25 (2)_page-0004

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

31 Officers Transfer Revenue Department Transfer Administrative Service Class 1
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ