વ્યથા / 5 હજાર કર્મચારીઓના બાકી પગારની ચૂકવણી કરે સરકારઃ શિક્ષણમંત્રીને અધ્યાપક મંડળની અપીલ

Gujarat adhyapak mahamandal appeals by tweet for pay salaries to professors

રાજ્યમાં હજુ પણ 5 હજાર અધ્યાપકોને પગાર ચૂકવવાનો બાકી હોવાનું સામે આવતા ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા ટ્વિટ કરીને પગાર ચૂકવવા અપીલ કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ