કાર્યવાહી / ગુજરાત ACBના ઇતિહાસનો સૌથી મોટો કેસ, 10 કરોડથી વધુની ગેરકાયદેસર મિલકતના કૌભાંડનો પર્દાફાશ

Gujarat ACB complaint GLDC employee 10 crore illegal property scam

દક્ષિણ ગુજરાતમાં 2018માં ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મિલીભગતમાં માત્ર કાગળ પર દર્શાવી હતી. આચરવામાં આવેલ કૌભાંડમાં સુરત ACB 41 ગુણ દાખલ કર્યા હતા. જેમાંથી 26 ગુનામાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ લીમીટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ આરોપી હતા. પ્રવિણકુમારની ગત 8 મેના રોજ ધરપકડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ