છૂટાછેડા / ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખનું રાજીનામું, AAPમાં આંતરિક વિખવાદ થયો છતો

Gujarat AAP youth president Mahipat Singh resigns

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણનું પદ પરથી રાજીનામું, મહિપતસિંહ ચૌહાણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી, બનાસકાંઠાના દાંતા ખાતેના કાર્યક્રમને લઈ થયો હતો વિવાદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ