SHORT & SIMPLE / રેશ્મા પટેલને ગુજરાત AAPએ આપી મોટી જવાબદારી, સંગઠનમાં 18 હોદ્દેદારોની નિમણૂંક, જુઓ લિસ્ટ

Gujarat AAP 18 leaders were appointed

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનમાં 18 નેતાઓની નિમણૂંકો કરાઈ છે, રાજૂ કરપડા બન્યા પ્રદેશ કિસાન સેલના પ્રમુખ તો બ્રિજરાજ સોલંકી યુવા વિંગ, રેશ્મા પટેલ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ