ગુજરાત પોલીસ / DGP આશિષ ભટિયાએ 53 PI બાદ 63 PSIની કરી બદલી, મોટાપાયે પોલીસ બેડામાં ફેરફાર

gujarat 63 police sub inspector transfer order

રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા રાજ્યના અલગ અલગ 63 જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ બેડામાં 11 જાન્યુઆરીએ 53 PIની બદલી કરવામાં આવી હતી. ત્યારે આજે 63 PSIની બદલી કરાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે 10 જાન્યુઆરીએ 19 પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ