મેઘાની એન્ટ્રી  / ભારે ઉકળાટ વચ્ચે આજથી ગુજરાતમાં 5 દિવસ વરસાદી માહોલ, જાણો આજે કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા

Gujarat 5 days rainy weather from today amid heavy heat

હવામાન વિભાગે આજથી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ