શક્યતા / ગુજરાતના 4 મહાનગરોના રાત્રી કર્ફ્યુંમાં છૂટછાટને લઇને સરકાર લઇને શકે છે મહત્વનો નિર્ણય

gujarat 4 city curfew government

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ રાજ્યના 4 મહાનગરોમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યુંમાં આંશિક છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ