Fastag / રાત નાની અને વેશ ઝાઝા: ગુજરાતમાં 33 લાખથી વધુ વાહનોને ફાસ્ટેગ લગાવવાના બાકી

 gujarat 33 lakhs vehicle can not connect with fastag

ગુજરાતમાં ફાસ્ટેગ મામલે રાત નાનીને વેશ ઝાઝા કહેવત પરફેક્ટ છે. 1લી ડિસેમ્બરથી ફાસ્ટેગ વગરના વાહનોની ટોલ બૂથ પરલાંબી લાઈનો લાગશે કારણ કગે હજુ સુધી રાજ્યમાં હજુ 25 ટકા વાહનોમાં જ ફાસ્ટેગ લાગ્યા છે. રાજ્યમાં ૩૩ લાખથી વધુ વાહનોમાં ફાસ્ટેગ લગાવવાના બાકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ