પરિણામ / 26 બેઠકો પર હારને લઇ પ્રદેશ કોંગ્રેસ પર હાઇ કમાન્ડ લાલઘૂમ

Gujarat-26-seats-Defeat-Region-Congress-High Command-Furious

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો ખરાબ રીતે હારતા કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. ચૂંટણીમાં સંગઠનની શું ભૂમિકા રહી હતી અને લોકો સુધી સરકારની નારાજગીના મુદ્દા પહોંચતા કરવામાં ક્યાં ખામી રહી તેનો રિપોર્ટ હાઇકમાન્ડે માગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ