વિશેષ / કોંગ્રેસના એક સાંધો ત્યાં તેર તૂટે તેવા હાલ, વધુ એક મોટો રાજકીય ઝટકો લાગવાના એંધાણ

Gujarat: 2 Congress MLAs may be join BJP

અલ્પેશ ઠાકોર મુદ્દે  કોંગ્રેસે હવે રીતસરની લડાઈ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરની હકાલપટ્ટી કરીને એ સાબિત કરવા મથી રહી છે કે કોઈ વ્યક્તિ નહીં પક્ષ જ મોટો છે. જો કે કોંગ્રેસની અરજી અંગે વિધાનસભાના અધ્યક્ષ હજુ આવતી કાલે નિર્ણય લેશે પરંતુ તે પહેલા કોંગ્રેસને બીજો એક ઝટકો લાગવાના ભણકારા વાગી રહ્યા છે. અલ્પેશ સમર્થક ધારાસભ્ય ધવલશસહ હવે ખૂલીને કોંગ્રેસ સામે બોલવા લાગ્યા છે. જોઈએ એક સાંધતા બીજો તૂટે તેવા કોંગ્રેસના ઘાટનો આ અહેવાલ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ